વિનેશ ફોગાટ મેડલનો નિર્ણય ફરી મોકૂફ,હવે આ તારીખે આવશે ચુકાદો
વિનેશ ફોગાટ: પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટના કેસમાં નિર્ણય આવવાનો બાકી છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) મંગળવારે તેના નિર્ણયની જાહેરાત કરવાની હતી, પરંતુ હવે તેને મુલતવી રાખવામાં આવ્યો છે. હવે કોર્ટનો નિર્ણય 16 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યે આવશે. જો આ નિર્ણય વિનેશના પક્ષમાં આવશે તો તેને સિલ્વર મેડલ મળશે. જ્યારે કોઈ તેની…