Epstein Files Bill Gates: એપસ્ટાઈન ફાઇલ્સ મામલે બિલ ગેટ્સએ દુનિયાની માંગી માફી,રશિયન મહિલા સાથેના અફેરની કબૂલાત કરી

Epstein Files Bill Gates:  માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સ (Bill Gates) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. લાંબા સમયની અટકળો બાદ, આખરે બિલ ગેટ્સે સ્વીકાર્યું છે કે તેમના એક રશિયન મહિલા સાથે Extra-marital Affairs હતા. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કુખ્યાત જેફરી એપસ્ટાઈન (Jeffrey Epstein) સાથે જોડાયેલા દસ્તાવેજો એટલે કે…

Read More