Virosh Wedding :

Virosh Wedding: રશ્મિકા-વિજયના લગ્નનું વેન્યુ જોઈ આંખો અંજાઈ જશે, જુઓ Inside Photos!

Virosh Wedding : લાંબા સમયની અટકળો અને Dating Rumors બાદ આખરે સાઉથના ફેવરિટ કપલ વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કપલે પોતાના Destination Wedding માટે રાજસ્થાનના લેક સિટી ઉદયપુરની પસંદગી કરી છે. તેઓ ઉદયપુરના અત્યંત આલીશાન અને ફેમસ ITC Mementos (Ekaaya) રિસોર્ટમાં લગ્નના બંધનમાં…

Read More