બે શુભ યોગમાં આવશે વિવાહ પંચમી, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
વિવાહ પંચમી માર્ગશીર્ષ અથવા આગાહન માસના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે જ ભગવાન શ્રી રામે જનકપુરમાં ભગવાન શિવનું ધનુષ્ય તોડી નાખ્યું હતું, ત્યારબાદ તેમના લગ્ન સીતાજી સાથે થયા હતા. આ કારણથી દર વર્ષે માર્ગશીર્ષ શુક્લ પંચમીને રામ અને સીતાની લગ્નતિથિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમીના દિવસે બે શુભ…