
Vivo T4 Ultra Launch Price in India: Vivo T4 Ultra 5G ભારતમાં આવી ગયો! જાણો કિંમત, ડિસ્કાઉન્ટ અને ખાસ ફીચર્સ
Vivo T4 Ultra Launch Price in India: ભારતમાં Vivo T4 Ultra લોન્ચ થઈ ગયો છે અને આ સાથે ફોનના તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની પણ પુષ્ટિ થઈ ગઈ છે. કંપનીનો નવો 5G ફોન 40 થી 45 હજાર રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. લોન્ચ થયાના થોડા દિવસોમાં તેનો પહેલો સેલ પણ શરૂ થશે. આ દરમિયાન કંપની…