
વકફ સુધારા બિલ માટે રચાયેલી જેપીસી સમિતના જગદંબિકા પાલ હશે અધ્યક્ષ, લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો પણ સામેલ
વકફ સુધારા બિલ: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ લોકસભા સભ્ય જગદંબિકા પાલ વિવાદાસ્પદ વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા કરશે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પાલને 31 સભ્યોની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બિલની જોગવાઈઓ પર લોકસભામાં વિરોધ…