સુપર પાવરની ‘ઐસી કી તૈસી’: ઈરાનના હુમલાથી ફફડેલા અમેરિકાએ 50 વધારાના ફાઈટર જેટ્સ તૈનાત કર્યા!
US Iran Conflict Fighter Jets : ઇરાનનો જડબાતોડ પલટવારથી અમેરિકામાં દહેશત જોવા મળી રહી છે. ઇરાને ખાડી દેશમાં યુએસના અનેક બેઝ તબાહ કરી નાંખ્યા જેનાથી અંમેરિકામાં હાહાકાર જોવા મળી રહ્યો છે. ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાએ પોતાનીહવાઈ તાકાતમાં ધરખમ વધારો કર્યો છે. મધ્ય-પૂર્વમાં અસ્થિરતા અને ઈરાની આક્રમકતાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ યુરોપના વિવિધ એર બેઝ પરથી…

