ગુજરાતની વાવ બેઠક પર કઇ પાર્ટીનું છે વર્ચસ્વ,જાણો ઇતિહાસ

મહારાષ્ટ્ર અને ઝાંરખંડ વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે.કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર વાવ બેઠક પરથી ધારાસભ્ય હતાં. 2024ની લોકસભા ચૂંટણીમાં એમને કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ગેનીબહેન ઠાકોર ગુજરાત કોંગ્રેસનાં…

Read More