
કેરળના વાયનાડમાં કુદરતનો કહેર,120 લોકોના મોત, 90થી વધારે લાપતા
કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 123 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય…