
West Bengal Violence Against Waqf Act: પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધે હિંસા ફાટી નીકળી, વાહનો સળગાવાયા, પથ્થરમારાના બનાવો
West Bengal Violence Against Waqf Act: વક્ફ સુધારા કાયદાને લઇને પશ્ચિમ બંગાળના જંગીપુર વિસ્તારમાં શુક્રવારની સાંજ હિંસક વળાંક લાવી ગઈ. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તીવ્ર વિરોધ દરમિયાન હિંસાના દૃશ્યો સર્જાયા. વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાંએ પોલીસ સાથે અથડાઈ જતાં હાલત બેકાબૂ બની ગઈ હતી. વિરોધ દરમિયાન રસ્તા બંધ અને આગચાંપીના બનાવો જંગીપુરના…