વેસ્ટ ઈન્ડિઝ 27 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ જીતીને વેસ્ટ ઇન્ડિઝને કર્યું વ્હાઇટવોશ

વેસ્ટ ઈન્ડિઝ 27 રનમાં ઓલઆઉટ:  કિંગ્સ્ટન ટેસ્ટના બીજા દાવમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 1955માં ન્યૂઝીલેન્ડ 26 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ આ 70 વર્ષમાં સૌથી ઓછો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 176 રનથી જીતી હતી. આ સાથે, કાંગારૂ ટીમે…

Read More