ક્રિકેટ જગતના દિગ્ગજ અને સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન

Sir Garfield Sobers Death ક્રિકેટ જગતના દિગ્ગજ અને સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર પૈકીના એક, સર ગારફિલ્ડ સોબર્સનું ૮૯ વર્ષની વયે નિધન થયું છે. વેસ્ટ ઈન્ડિઝના આ પૂર્વ દિગ્ગજે બાર્બાડોસ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ૯૦ વર્ષના થવાના હતા, પરંતુ તે પહેલાં જ ક્રિકેટ વિશ્વએ તેના એક અમૂલ્ય રત્નને ગુમાવ્યું…

Read More
WI vs SA

વેસ્ટ ઇન્ડિઝે છેલ્લી T20 મેચમાં 8 વિકેટથી હરાવીને દક્ષિણ આફ્રિકાને 3-0થી કર્યો વ્હાઇટવોશ

WI vs SA:  દક્ષિણ આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝનું વધુ એક શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. શાઈ હોપ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ત્રિનિદાદના બ્રાયન…

Read More