
સાઉદી અરેબિયાએ નિયમોમાં કર્યા મોટા ફેરફારો, હવે વિદેશીઓ પણ મક્કા-મદીનામાં આ વ્યવસાય કરી શકશે
સાઉદી અરેબિયાએ પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. નવા કાયદા અનુસાર અન્ય દેશોના લોકો પણ સાઉદી અરેબિયાના મક્કા અને મદીનામાં રિયલ એસ્ટેટનો બિઝનેસ કરી શકશે. અરબ મીડિયા અનુસાર, આ જાહેરાત કેપિટલ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે અન્ય દેશોના લોકોએ બિઝનેસ કરતી વખતે કાયદા અનુસાર કામ કરવું જોઈએ. આ…