ઓહ આશ્ચર્યમ! આખી ટીમ 10 રનમાં જ ઓલઆઉટ, 5 બોલમાં મેચ પૂરી
ઓલઆઉટ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં કોઈપણ ટીમનો સૌથી નાનો સ્કોર કેટલો હશે? અનુમાન લગાવો. ઓછામાં ઓછા 30-40 રનની અપેક્ષા રાખી શકાય, પરંતુ જો કોઈ કહે કે ટીમે માત્ર 10 રનમાં 10 વિકેટ ગુમાવી દીધી તો આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. જો કે, આ સંપૂર્ણપણે સાચું છે. હા, એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં એક ટીમ માત્ર 10 રનમાં ઓલઆઉટ…