New feature of X

New feature of X : એલોન મસ્ક X પર લાવશે સૌથી મોટું ફિચર, જાણો તેના વિશે

New feature of X : જ્યારથી એલોન મસ્કએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xનો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તે કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. જ્યારથી એલોન મસ્ક X ના માલિક બન્યા છે, ત્યારથી તેણે તેના પર ડઝનબંધ ફેરફારો કર્યા છે. હવે મસ્ક X યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા જઈ રહી છે. Xનું નવું ફીચર યુઝર્સને નવી…

Read More