
Covid 19 in india : દેશમાં કોરોનાના સક્રિય કેસ 6400 થી વધુ, નવા XFG વેરિઅન્ટના 163 કેસ; આ વેરિઅન્ટ કેટલો ખતરનાક છે
Covid 19 in india : છેલ્લા 20 દિવસથી, ભારતમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. દરેક પસાર થતા દિવસ સાથે ચેપના કેસોની સંખ્યા વધી રહી છે. Covid 19 in india : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના COVID ડેશબોર્ડ પર શેર કરાયેલા અહેવાલ મુજબ, 22 મેના રોજ કુલ સક્રિય કેસ 257 હતા, પરંતુ 9 જૂન (સોમવાર) ના…