
હવે Youtube આવા વીડિયો અપલોડ કરનાર સામે લેશે પગલાં
Youtube action – યુટ્યુબ પર દરરોજ લાખો વીડિયો શેર કરવામાં આવે છે. કેટલાક સારા છે, કેટલાક ખરાબ છે, કેટલાક સાચા છે અને કેટલાક ખોટા છે, પરંતુ હવે યુટ્યુબ પર મનમાની કરવી મોંઘી સાબિત થઈ શકે છે. હવે યુટ્યુબે તેની પોલિસી બદલી છે. YouTube પર એવા ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે જે ક્લિકબાઈટ છે અથવા…