સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક, ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતો વીડિયો ચાલવા લાગ્યો
શુક્રવારે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, યુ.એસ. રિપલ લેબ્સ-આધારિત કંપનીની ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતા વીડિયો ચલાવવામાં આવ્યા છે. હેક થયેલી ચેનલ પર વીડિયોનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું. વિડિયોનું શીર્ષક છે, “બ્રેડ ગાર્લિંગહાઉસ રિપલ SECના $2 બિલિયન દંડ પર પ્રતિક્રિયા આપે છે! XRP કિંમતની આગાહી. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક …