
Yuva Udaan Yojana: દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ‘યુવા ઉડાન યોજના’ દર મહિને શિક્ષિત બેરોજગારોને મળશે 8500 રુપિયા!
Yuva Udaan Yojana: ભાજપ-આપ બાદ હવે કોંગ્રેસના મોટા નેતાઓ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સક્રિય થયા છે. આ નેતાઓ દિલ્હીમાં નાની-મોટી સભાઓ દ્વારા પોતપોતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે એક નવી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો શિક્ષિત બેરોજગારોને પ્રોત્સાહિત કરવા…