
Zakir Hussain Death News: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષે નિધન
Zakir Hussain Death News: તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. ઝાકિર છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ હતા. તેઓ હાઈ બીપી અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતા, જેના માટે તેમની સારવાર ચાલી રહી હતી. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઝાકીરના…