Look Back 2024

Look Back 2024: મનમોહન સિંહથી લઈને રતન ટાટા સુધીનીઆ હસ્તીઓએ વર્ષ 2024માં દુનિયાને કહ્યું અલવિદા

Look Back 2024- વર્ષ 2024 સમાપ્ત થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વર્ષ અનેક રીતે દેશ માટે સિદ્ધિઓથી ભરેલું હતું અને આ વર્ષે અનેક હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું.  2024નું વર્ષ આવનારા દિવસોમાં ઈતિહાસના પાના પર સચવાઈ જશે. આ વર્ષ તેમના સંબંધિત ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારા આ દિગ્ગજ લોકોને ગુમાવવા માટે પણ યાદ કરવામાં આવશે….

Read More
Zakir Hussain Death News

Zakir Hussain Death News: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષે નિધન

Zakir Hussain Death News: તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. ઝાકિર છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ હતા. તેઓ હાઈ બીપી અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતા, જેના માટે તેમની સારવાર ચાલી રહી હતી. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઝાકીરના…

Read More