
અંબાજી મંદિરમાં બે મહિના સુધી અન્નકૂટ આ કારણથી કરાયા બંધ
અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ જણાવતા કહ્યું કે, ઋતુ અનુસાર…