
અંબાલાલ પટેલે કરી ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ…