અફઘાનિસ્તાને ભારે રોમાચંક મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને સર્જાયો મોટો અપસેટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. ઈબ્રાહિમ ઝદરાનની શાનદાર સદી અને અઝમતુલ્લા ઓમરઝાઈના આશ્ચર્યજનક ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે અફઘાનિસ્તાને છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને માત્ર 8 રનના નજીકના માર્જિનથી હરાવ્યું હતું. આ જીત સાથે અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ફરી એકવાર…

Read More