
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી કેમ નારાજ છે?અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે આપ્યું આ કારણ!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ પછી અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે ગુરુવાર, 31 જુલાઈના રોજ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતથી “થોડું નિરાશ” છે. સ્કોટ બેસન્ટે કહ્યું, “ભારત શરૂઆતમાં વાટાઘાટો માટે આવ્યું હતું, પરંતુ પછીથી વસ્તુઓ ધીમી કરી દીધી. તેથી રાષ્ટ્રપતિ અને તેમની આખી વેપાર ટીમ ભારતથી થોડી…