મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશે,USની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી!

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેમની દોષિત ઠરાવવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. ભારતે અમેરિકન એજન્સી સાથે વિગતો શેર કરી હતી, જે નીચલી કોર્ટ અને…

Read More

આતંકવાદી મસૂદ અઝહર બાબરી મસ્જિદના નામે ભડકાવી રહ્યો છે જેહાદ! ભારતે આપી કડક પ્રતિક્રિયા

 મસૂદ અઝહર –    યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું છે. આ માહિતી મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. પોતાના ભાષણમાં અઝહરે ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ જેહાદનું આહ્વાન કર્યું અને વૈશ્વિક ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો….

Read More

બિન કાશ્મીરી બે મજૂર પર આતંકવાદીઓએ કર્યો ગોળીબાર,હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામ વિસ્તારમાં બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ 2 બિન-કાશ્મીરી મજૂરો પર ગોળીબાર કર્યો છે. ઘટના બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના સહનપુરના રહેવાસી એમ ઝુલ્ફાન મલિકના પુત્ર ઉસ્માન…

Read More