
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં કાયદા સલાહકારની ભરતી, 60 હજાર મહિને પગાર!
કાયદા સલાહકારની ભરતી: ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને સારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે લીગલ કન્સલ્ટન્ટ (કાયદા સલાહકાર)ની પોસ્ટ માટે ભરતીની શાનદાર તક આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ધોરણે છે, અને પસંદગી પામેલા ઉમેદવારને માસિક ₹60,000નો નિશ્ચિત પગાર મળશે. ગુજરાત આદિજાતિ વિકાસ…