ઇકરા ફાઉન્ડેશન

હાડગુડ ગામમાં ઇકરા ફાઉન્ડેશન દ્વારા ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો, અનેક લોકોએ લાભ લીધો

ઇકરા ફાઉન્ડેશન  હાડગુડના સહયોગથી અને સી.વી.એમ યુનિવર્સિટી સંચાલિત રીટા એ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના સૌજન્યથી હાડગુડ ગામે તદ્દન મફત ફિઝિયોથેરાપી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 101 પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો, જેમને સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, સંધિવા, ઘૂંટણનો ઘસારો, ફ્રોઝન શોલ્ડર અને ગાદીના દુખાવા જેવી સમસ્યાઓનું ફિઝિયોથેરાપી દ્વારા સફળ નિદાન…

Read More