ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારીમાં!
ઈરાન ઈઝરાયેલ – ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ પાસેથી બદલો લેશે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર…