ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ આપ્યું પહેલું નિવેદન, બદલો લેવામાં આવશે!
Mojtaba Khamenei : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઈરાનના નવા નિયુક્ત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનેઈએ (Mojtaba Khamenei) દુનિયા સામે પોતાનો પ્રથમ સંદેશ આપ્યો છે. ગુરુવારે સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા સંદેશમાં તેમણે અમેરિકા અને તેના સાથી દેશોને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. Mojtaba Khamenei: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રહેશે બંધ નોંધનીય…

