ઈરાનના હુમલામાં USના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને નુકસાન,ઇમરજન્સી લેન્ડિંગ
US F-35 fighter jet: મધ્ય પૂર્વમાં યુદ્ધ હવે એક નવો અને વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. પહેલીવાર ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને સીધું નિશાન બનાવ્યું છે. ઈરાની હુમલાનો શિકાર બન્યા બાદ આ ૧૦૦ મિલિયન ડોલરથી વધુ કિંમતના અમેરિકન ફાઈટર જેટે મિડલ ઈસ્ટના એક યુએસ એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. US F-35…

