
ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતથી ભારે તબાહી, બરફનો ગ્લેશિયર ધરાશાયી થતા 47 કામદારો દટાયા
ઉત્તરાખંડના માના ગામમાં ગ્લેશિયર તૂટી પડવાથી 47 કામદારો બરફના ખડક નીચે દટાયા છે. અગાઉ 57 કામદારો દટાયા હતા, પરંતુ 10 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં, ITBP અને ગઢવાલ સ્કાઉટ ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અકસ્માત સમયે, મોટી સંખ્યામાં ખાનગી કોન્ટ્રાક્ટરો અને મજૂરો સ્થળ પર કામ કરી રહ્યા હતા. હિમપ્રપાત આવ્યા પછી, બધા અહીં-ત્યાં દોડવા…