લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ, ઉમરપાડમાં બે કલાકમાં 6 ઇંચ ખાબક્યો!
દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ ફરી ધમાકેદાર રી એન્ટ્રી કરી છે. મેઘરાજા પોતાના અસલ મિજાજ સાથે વરસી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદ જોર પક઼ડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે મન મૂકીને વરસી રહ્યો છે. આજે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 6થી 8 કલાકમાં એટલે કે માત્ર બે જ કલાકમાં…