
શ્રીલંકાના ક્રિકેટરે પાર્કિંગ બાબતે પાડોશીને માર માર્યો,પોલીસે કરી ધરપકડ
શ્રીલંકાના ક્રિકેટર એશેન બંદરાની પોલીસે શનિવારે (9 માર્ચ) ધરપકડ કરી હતી. તેના પર તેના પાડોશી પર હુમલો કરવાનો આરોપ છે. આ ઘટના કોલામુન્ના, પિલિયાંડાલામાં બની હતી, જ્યાં બંદારા રહે છે. શ્રીલંકા પોલીસના જણાવ્યા અનુસાર, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બંદારા અને તેના પાડોશીએ તેમના વાહનના પાર્કિંગને લઈને દલીલ કરી. આરોપ છે કે દલીલ બાદ બંદારા…