કચ્છ બોર્ડર પર મોટી ઘટના: ક્રીક વિસ્તારમાંથી 7 વર્ષનો પાકિસ્તાની બાળક મળી આવ્યો, BSFનું સર્ચ ઓપરેશન
Pakistani Infiltrator કચ્છના અત્યંત સંવેદનશીલ અને સરહદી લખપતના ક્રીક વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શુક્રવારે BSF દ્વારા એક Pakistani Infiltrator ને બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા બાદ, આ વિસ્તારમાં ચાલી રહેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન એક 7 વર્ષીય નધણિયાતું પાકિસ્તાની બાળક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ…

