ઐતિહાસિક જીત સાથે કેરોલ નોરોકી બન્યા પોલેન્ડના રાષ્ટ્રપતિ

કેરોલ નોરોકી – પોલેન્ડમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇતિહાસકાર અને જમણેરી નેતા કેરોલ નોરોકીએ નિર્ણાયક વિજય નોંધાવ્યો છે. તેમણે ઉદાર ઉમેદવાર અને વોર્સોના વર્તમાન મેયર રફાલ ટ્રાઝાસ્કોવસ્કીને હરાવીને રાષ્ટ્રપતિ પદ કબજે કર્યું. નોરોકીને 50.89% મત મળ્યા. જ્યારે તેમના હરીફ ટ્રાઝાસ્કોવસ્કીને 49.11% મતોથી સંતોષ માનવો પડ્યો. રાષ્ટ્રપતિ કેરોલ નોરોકી કોણ છે? કેરોલ નોરોકી – 42 વર્ષીય કેરોલ…

Read More