
ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો! DEOએ 11 શિક્ષકોને કર્યા ઘરભેગા
ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો: અમદાવાદ ગ્રામ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાની ફરિયાદોને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ગ્રામ્યએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે DEOએ અનેક શાળાઓને નોટિસ ફટકારી હતી, જેના પરિણામે શાળા સંચાલકોએ 11 શિક્ષકોને તાત્કાલિક ઘરભેગા કર્યા છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે ચર્ચા…