
ભારતીય ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર PM મોદી ,રાહુલ ગાંધી સહિત દિગ્ગજોએ આપ્યા અભિનંદન
ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત અનેક રાજકીય દિગ્ગજોએ ભારતીય ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય પાડોશી દેશ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ…