
ઇરાને 400 મિસાઇલ છોડીને ઇઝરાયેલ સામે કર્યો જંગનો એલાન
ઇરાને: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધનો નવો મોરચો ખુલી રહ્યો છે. બંને દેશો વચ્ચે ભારે તણાવ અને વિવાદ વચ્ચે ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. ઈઝરાયેલના મીડિયા આઉટલેટ ઈઝરાઈલી નેશનલ ન્યૂઝે400થી વધુ મિસાઈલો છોડવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ કહ્યું છે કે આ હુમલાઓને જોતા ઈઝરાયેલના નાગરિકોને આશ્રયસ્થાનો અને અન્ય સુરક્ષિત…