ઉત્તરાખંડમાં UCC મામલે ઉલેમા અને ધાર્મિક સંગઠન એક થયા,હાઇર્કોટમાં કાયદાને પડકાર્યો!

ઉત્તરાખંડમાં UCC – જાન્યુઆરીમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થયા બાદથી મુસ્લિમ ઉલેમા અને ધાર્મિક સંગઠનો સતત તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે જમીયત ઉલેમા-એ-હિંદના  મૌલાના અરશદ મદનીએ બુધવારે આ કાયદા વિરુદ્ધ નૈનીતાલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટ આ અઠવાડિયે આ મામલે સુનાવણી કરી શકે છે. જો કે, આ પહેલા આજે ઉત્તરાખંડમાં યુનિફોર્મ…

Read More

સંભલ જામા મસ્જિદના સર્વેના આદેશથી મહમૂદ અસદ મદની ચિંતિત,આપ્યું આ નિવેદન…

સંભલ જામા મસ્જિદ-     જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ સંભલ જામા મસ્જિદ ને લઈને ઉભા થયેલા વિવાદ અને કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મૌલાના મદનીએ જણાવ્યું હતું કે, કોમવાદી તત્વો ઇતિહાસના અસત્ય અને સત્યને ભેળવીને દેશની શાંતિ અને વ્યવસ્થાના દુશ્મન બની ગયા છે. બાબરી મસ્જિદ વિશે શું…

Read More