
ઠાસરામાં વીજકરંટ લાગતા 3 લોકોના કરૂણ મોત
ઠાસરામાં વીજ કરંટથી મોત- ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકાળે મોત થયું છે. આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે સાસુને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જી…