આ દેશમાં કુરાનનું અપનાન કરનારની હવે ખેર નહીં,સરકાર કરશે કડક કાર્યવાહી!

ડેનમાર્ક કુરાનનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. ડેનમાર્કમાં કુરાનનું અપમાન કરવા બદલ બે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તપાસ બાદ બંને સામે આરોપો ઘડવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023માં દેશમાં કુરાન સળગાવવાની ઘટના બાદ કાયદો બનાવવામાં આવ્યો હતો. ડેનમાર્કમાં આ પહેલો મામલો છે, જ્યારે કુરાનનું અપમાન કરવાના આરોપમાં કેસ ચલાવવામાં આવશે. આ કાયદા હેઠળ, કુરાનને…

Read More