
ડેશકેમ ઇન્સ્ટોલ કરવાથી તમારી કાર ચોરાશે નહીં,થશે અદભૂત ફાયદા
ડેશબોર્ડ કેમેરો જે ડેશકેમ તરીકે જાણીતો છે, એ એક નાનો કેમેરો છે જે તમારી સામેના ડેશબોર્ડ પર અથવા પાછળની વિન્ડસ્ક્રીન પર ઇન્સ્ટોલ કરેલો છે. આ કેમેરા વિન્ડસ્ક્રીન દ્વારા રસ્તાના દૃશ્યોને રેકોર્ડ કરે છે અને તેનો ડેટા સમીક્ષા માટે રેકોર્ડ કરવામાં આવે છે. વિદેશી દેશોમાં આ ખૂબ જ લોકપ્રિય સુવિધા છે. જો કે, તે આપણા દેશમાં…