તમન્ના ભાટિયા EDના સંકજામાં, HPZ એપ કૌભાંડ મામલે થઇ રહી છે પુછપરછ!

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા HPZ એપ કૌભાંડમાં ફસાઈ છે. અભિનેત્રી ગુરુવારે ગુવાહાટીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસમાં પૂછપરછ માટે હાજર થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી દ્વારા બોલાવવામાં આવ્યા બાદ તમન્ના ભાટિયા તેની માતા સાથે ગુવાહાટી પહોંચી હતી. આ પહેલા પણ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તમન્ના ભાટિયાની પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે…

Read More