
દિલ્હીમાં નમકીનના પેકેટમાંથી મળી આવ્યું ડ્રગ્સ, 2 હજાર કરોડ કોકેઇન જપ્ત
ડ્રગ્સ દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય રાજધાનીના રમેશ નગર વિસ્તારમાંથી 2000 કરોડ રૂપિયાના કોકેઈનનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોકેન લાવનાર વ્યક્તિ વિદેશ ભાગી ગયો છે. પોલીસને શંકા છે કે તે લંડન ભાગી શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 200 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. જે…