
ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિવસે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
મૈત્રી ફાઉન્ડેશન : આજે ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ અને નિખાર સામેત્રિયાના જન્મદિવસ નિમિત્તે ગોમતીપુર ખાતે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ઉમેદવાર જયેશ પરમારના સહયોગ અને સામાજિક આગેવાનો પ્રકાશ (રોકી સામેત્રિયા), મિતેશ મકવાણા (કાલુ), શરીફ સંધિ, ચિરાગ પરમાર (ચિકાભાઈ), નિખાર સામેત્રિયા, દીપકકુમાર કસાલકર, ભાર્ગવ પરમાર અને અનિલ સોલંકીના સંયુક્ત…