નાગપુર હિંસા મામલે નીતિન ગડકરીએ કરી શાંતિની અપીલ, અફવાઓ પર ધ્યાન ન આપો

નાગપુરમાં હિંસાના અહેવાલો વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “કેટલીક અફવાઓને કારણે, નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ ઉભી થઈ છે. શહેરમાં આવી બાબતોમાં શાંતિ જાળવવાનો ઈતિહાસ છે. હું મારા તમામ ભાઈઓને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો અને…

Read More

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભારે હિંસા, બે જૂથ વચ્ચે પથ્થરમારો,વાહનોમાં આગચંપી

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર પર આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ ગઈ. પથ્થરમારાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે…

Read More