
ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રને હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ, હવે ભારત સાથે ફાઇનલમાં મહામુકાબલો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા પર 50 રનથી વિજય મેળવ્યો. દક્ષિણ આફ્રિકા સામે જીત માટે ૩૬૩ રનનો લક્ષ્યાંક હતો, જેની સામે તેના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે માત્ર 312 રન જ…