
પયગંબર સાહેબ પર અપમાનજનક ટિપ્પણી બાદ યુપીમાં ભારે બબાલ, ટિપ્પણી કરનારની ધરપકડ!
પયગંબર સાહેબ: શુક્રવારે મોડી સાંજે યુપીના શાહજહાંપુરમાં હોબાળો થયો હતો. ફેસબુક પર પયગંબર સાહેબ અને કુરાન પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ બાદ શુક્રવારે મોડી સાંજે સમગ્ર શહેરમાં તણાવનું વાતાવરણ હતું. પાંચ હજારથી વધુ મુસ્લિમ સમુદાયના લોકોએ સદર પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. કાયદો અને વ્યવસ્થા બગડતી જોઈને પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ટિપ્પણી…