
સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાને ‘અબ્દાલી’ મિસાઇલનું કર્યું પરીક્ષણ
અબ્દાલી મિસાઇલ – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને શનિવારે ‘અબ્દાલી’ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ બેલિસ્ટિક મિસાઇલની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા 450 કિલોમીટર છે. પાકિસ્તાન સેનાના નિવેદન અનુસાર, આ તાલીમ પ્રક્ષેપણ “એક્સરસાઇઝ સિંધુ” ના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. पाकिस्तान की एक और उकसावे की कार्रवाई! बौखलाहट और…